સુચના

લે-વેચ પર તમારું સ્વાગત છે. અહીં એપ સંબંધિત મહત્વની સુચનાઓ અને જાહેરાતો મળશે. વસ્તુ ખરીદતા કે વેચતા પહેલાં નીચેની સુચનાઓ ધ્યાનથી વાંચો.

⚠️ સાવચેતી: ઓનલાઈન ખરીદી-વેચાણમાં સાવધાન રહો

કોઈપણ વસ્તુ ખરીદતા પહેલાં વસ્તુ જાતે જોઈ લો અથવા વિશ્વસનીય વ્યક્તિ દ્વારા ચકાસો. અગાઉથી પૂરી રકમ ચૂકવશો નહીં. વ્યવહાર સમયે રસીદ (receipt) અથવા પુરાવો રાખો.

અદ્યતન: 03-11-2026
📱 ખોટી માહિતી ટાળો

વસ્તુ વેચતી વખતે સાચી વિગતો, સાચા ફોટા અને સાચો મોબાઈલ નંબર આપો. ખોટી માહિતી આપવાથી તમારું ખાતું બંધ કરી શકાય છે.

વપરાશકર્તાઓ માટે સામાન્ય સુચનાઓ

મદદ અને સંપર્ક

કોઈ પ્રશ્ન, ફરિયાદ કે સૂચન હોય તો WhatsApp પર સંપર્ક કરો: 7203015814

નોંધ: લે-વેચ ફક્ત ખરીદનાર અને વેચનારને જોડતું માધ્યમ છે. વ્યવહારની જવાબદારી સંબંધિત વ્યક્તિઓની રહેશે.